બાળવિશ્વ ન્યૂઝ બુલેટિન

           આ વિભાગમાં શાળાઓ અને અન્ય સંસ્થાઓનાં બાળકો તેમજ સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓને લગતાં  સમાચાર ફોટોગ્રાફ સાથે મૂકવામાં આવશે. ખાસ કરીને બાળકે કે સંસ્થાએ કોઇપણ ક્ષેત્રે કે વિવિધ સ્પર્ધાઓમાં મેળવેલ સિદ્ધિને આ વિભાગમાં સ્થાન અપાશે.આ વિભાગ માટેના સમાચાર આપ આ બ્લોગની જમણી બાજુએ આપેલા કોન્ટેક્ટ ફોર્મમાં  અથવા મારા ઇ-મેઇલ એડ્રેસ પર લખીને મેસેજ દ્વારા મોકલી શકો છો.
મારું ઇ-મેઇલ એડ્રેસ- haridpatelaniod@gmail.com  છે.આ બાબતે કોઇ મુશ્કેલી જણાય તો મારા મોબાઇલ નંબર- ૯૯૯૮૨૩૭૯૩૪ પર સંપર્ક કરશો.

No comments:

Post a Comment